જાહેર રસ્તા ઉપર કેક કાપી ફટાકડા ફોડયા
05:22 PM Nov 19, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
નવા દોઢસો ફૂટ રિંગ રોડ પરનો વીડિયો વાઈરલ : પોલીસે તપાસ હાથ ધરી
જાહેર રસ્તાઓ પર વાહન વ્યવહાર રોકી બર્થ-ડે ઉજવવાનો વિડિયો અવાર-નવાર સોશિયલ મિડિયામાં વાયરલ થઇ રહયા છે ત્યારે જાહેરમાં રસ્તા વચ્ચે સ્કુટર રાખી કેક કાપી ફટાકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરતો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે. વાયરલ વિડિયો રાજકોટના નવા દોઢસો ફુટ રીંગ રોડનો હોવાનુ માનવામાં આવી રહયું છે. આ વિડિયો વાયરલ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.