ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જસદણના ઉદ્યોગપતિઓએ સાંસદ રૂપાલા, મોકરિયાની લીધી શુભેચ્છા મુલાકાત

11:28 AM Jul 13, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

જસદણના અગ્રણી ડાયમંડ ઉધોગપતિ રૂૂડાભાઈ ભવનભાઈ ભાયાણી ની આગેવાનીમાં જસદણ શહેર પંથકના પટેલ સમાજ ના અગ્રણી આગેવાનોએ રાજકોટ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા રાજકોટ લોકસભાના સંસદ સભ્ય પુરુષોત્તમભાઈ રૂૂપાલા તેમજ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા સાથે રાજકોટ ખાતે ખાસ શુભેચ્છા મુલાકાત કરી હતી જસદણના અગ્રણી ડાયમંડ ઉદ્યોગપતિ તેમજ પર્યાવરણ પ્રેમી દાતા રૂૂડાભાઈ ભગતની આગેવાનીમાં પાટીદાર સમાજના અગ્રણી ચંદુભાઈ કચ્છી વિનુભાઇ ધડૂક મનસુખભાઈ ડામસિયા ઘનશ્યામભાઈ સતાણી વલ્લભભાઈ ખાખરીયા ગજેન્દ્રભાઈ રામાણી સહિત જસદણ શહેર તાલુકાના પાટીદાર સમાજના આગેવાનો ઍ સાંસદ રૂૂપાલા સાંસદ મોકરીયા સાથે રૂૂબરૂૂ મુલાકાત લઈ અને શુભેચ્છા પાઠવેલ હતી આત કે રૂૂપાલા ઍ પણ બહુ જ ઉમળકાભેર પાટીદાર સમાજના આગેવાનોને આવકાર આપી અને આવનાર સમયમાં જસદણ તાલુકામાં સાથે રહીને વિકાસના કાર્યો કરવા માટે સાથે મળી અને શહેરો પુરુષાર્થ કરીશું તેવી ખાતરી આપેલ હતી.

Tags :
gujaratgujarat newsJasdanJasdan newsMP Rupala
Advertisement
Advertisement