For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાણવડ નજીક કારની ઠોકરે બળદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

12:18 PM Nov 19, 2025 IST | Bhumika
ભાણવડ નજીક કારની ઠોકરે બળદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ભાણવડ - ખંભાળિયા માર્ગ પરના રૂૂપામોરા રોડ પર રાત્રિના સમયે એક વેગન-આર કાર ચાલક દ્વારા એક બળદને અડફેટે લેતા આ બળદના મોઢાના જડબાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. આથી ભાણવડના એનિમલ લવર્સ ચેરી. ટ્રસ્ટ દ્વારા આ માલિક વિહોણા બળદને શિવ બળદ આશ્રમ ખાતે સારવાર અર્થે રિફર કરાયો હતો. અહીં જરૂૂરી સારવાર બાદ પણ આ બળદને હંમેશ માટે અહીં આસરો આપવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement