રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બોલબાલા ટ્રસ્ટ દ્વારા રેન બસેરામાં રહેતા લોકો માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

06:17 PM Sep 13, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

પિતૃમોક્ષાર્થે ધૂન કીર્તનનો કાર્યક્રમ યોજાયો

Advertisement

રાજકોટ મહાનગર પાલીકા અને બોલબાલા ટ્રસ્ટ સંચાલીત રેન બસેરા(આશ્રય સ્થાન) શાળા નં.103/ બોલબાલા ટ્રસ્ટ દ્રારા એક ધાર્મીક અને આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ભાદરવા માસ નિમીતે પિતૃમોર્થાથે બોલબાલા ધુન મંડળ ટીમ દ્વારા રેનબસેરામાં ધુન-કિત!! આયોજન કરાયુ હતુ.

આ સાથે એચ.એન.શુકલા હોમીયોપેથીક હોસ્પીટલ ટીમ દ્રારા રેનબસેરા માં રહેતા તમામ લોકો તે બી.પી., ડાયાબીટીસ વગેરેની તપાસ તથા નિદાન અને દવા ફ્રી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એચ.એન.શુકલા કોલેજના ડોકટરો, તેમનો સ્ટાફ તેમજ બોલબાલા ટ્રસ્ટના કમીટી મેમ્બર ધુન મંડળના મંજુબેન પટેલ, જયોતિબેન, કીર્તીબેન વગેરે ઉપસ્થિત રહયા હતા. આ યાદી બોલબાલા ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાય પોતાની યાદીમાં જણાવે છે.

Tags :
Bolbala Trust conductedgujaratgujarat newsrajkotrajkot newsRen Basera
Advertisement
Advertisement