રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા 19મીએ અમદાવાદમાં

04:13 PM Jan 17, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ગુજરાતમાં ચાલી રહેલા ભાજપના સંગઠન પર્વ દરમિયાન કેન્દ્રિય મંત્રી અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા 19 જાન્યુઆરીના રોજ ગુજરાત આવી રહ્યા છે.

આ દિન તેઓ અમદાવાદમાં વિવિધ મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે. જે.પી. નડ્ડા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત બાપુનગર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગુજરાતના લોકો સાથે સંવાદ કરશે.ત્યારબાદ તેઓ અમદાવાદની એક ખાનગી હોટેલમાં ડોકટરો સાથે સંવાદ સત્ર પણ આયોજિત કરશે, જેમાં આરોગ્ય ક્ષેત્રની મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરવામાં આવશે. આ કાર્યક્રમો દરમિયાન ગુજરાતના રાજકીય અને આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વની મિટિંગ યોજી શકે છે, ભાજપના સંગઠન પર્વના ભાગ રૂૂપે આ પ્રવૃત્તિઓને વિશેષ નોંધ લેવામાં આવી રહી છે.

Tags :
AhmedabadAhmedabad newsBJP President J.P. Naddagujaratgujarat news
Advertisement
Next Article
Advertisement