For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શિવ ટાઉનશીપની એક 22 લાખની દુકાનના હરાજીમાં 57 લાખ ઉપજ્યા

06:07 PM Oct 16, 2025 IST | Bhumika
શિવ ટાઉનશીપની એક 22 લાખની દુકાનના હરાજીમાં 57 લાખ ઉપજ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા, સેલેનીયમ હાઈટ સામે, મવડી-પાળ રોડ પર મવડી ટી.પી. સ્કીમ 27, એફ.પી. 41/એ ખાતે વેસ્ટઝોન પેકેજ-3 હેઠળ તૈયાર થયેલ શિવ ટાઉનશીપના શોપીંગ સેન્ટરની દુકાનો જાહેર હરરાજી કરી વેંચાણથી આપવાની છે. આ જાહેર હરરાજી તા.13-10-2025ના રોજ શિવ ટાઉનશીપ, સેલેનીયમ હાઈટ સામે, મવડી-પાળ રોડ, રાજકોટ ખાતે યોજાઈ હતી.

Advertisement

આ જાહેર હરરાજીમાં 12 દુકાનોની હરરાજી કરવામાં આવેલ. જેમાં 12 દુકાનોની અપસેટ કિમત રૂૂ.273.95 લાખ રાખવામાં આવેલ જેની સામે હરરાજીની કિમત રૂૂ.466.5 લાખ આવેલ. આ 12 દુકાનો પૈકી દુકાન નં.ક 01 ની અપસેટ કિમત 22.4 લાખ રાખવામાં આવેલ જેની સામે હરરાજીની કિમત 57.70 લાખ આવેલ. જે 12 દુકાનોમાં સૌથી ઉચી ઉપજ થયેલ છે..

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement