નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓના અંગત સ્ટાફની નિમણૂકો
01:46 PM Dec 06, 2025 IST | Bhumika
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સ્ટાફ માટે વંચાણે લીધેલા ક્રમ-3 સામે દર્શાવેલા ઠરાવથી મંજુર કરવામાં આવેલ જગ્યાઓ પૈકી, નીચેના પત્રકના કોલમ(2) પરના અધિકારીઓની તેઓના નામની સામે દર્શાવેલ કોલમ(3) મુજબની જગ્યા પર પ્રતિનિયુક્તિના ધોરણે નિમણૂક કરવામાં આવે છે. કેબીનેટ મંત્રીઓના અંગત સ્ટાફ માટે અધિકારીઓની પ્રતિનિયુક્તિના ધોરણે નિમણૂક કરવામાં આવે છે.
Advertisement

Advertisement


Advertisement