For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં વધુ એક અકસ્માત: ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે અનેક લોકોને કચડી નાખ્યા, 4નાં મોતની આશંકા

10:37 AM Apr 16, 2025 IST | Bhumika
રાજકોટમાં વધુ એક અકસ્માત  ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે અનેક લોકોને કચડી નાખ્યા  4નાં મોતની આશંકા

Advertisement

રાજકોટમાં વધુ એક ગમખ્વાર કસ્માંતની ઘટના સામે આવી છે. શહેરના ઈન્દિરા સર્કલ પાસે સિટી બસચાલકે અનેક વાહનોને અડફેટે લીધાં છે. આ અકસ્માતમાં 4નાં મોતની આશંકા છે. આ અકસ્માત સર્જાતા અફરાતફરી સર્જાઈ હતી.

Advertisement

આ ઘટના અંગેની મળતી વિગતો અનુસાર રાજકોટમાં સિટી બસચાલકે અનેક વાહનોને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4નાં મોતની આશંકા છે. આ અકસ્માત સર્જાતા અફરાતફરી સર્જાઈ હતી. અકસ્માત બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ બસમાં તોડફોડ કરી હતી. લોકોએ સિટી બસના કાચ ફોડી નાખ્યા છે. આ ઘટનાની જન થતાં જ પોલીસ ઘટના સ્થલી પહોંચી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement