For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સર્કિટ હાઉસ નજીક જૂનું તોતિંગ વૃક્ષ ધરાશાયી

05:24 PM Feb 23, 2024 IST | Bhumika
સર્કિટ હાઉસ નજીક જૂનું તોતિંગ વૃક્ષ ધરાશાયી

કાયમ ટ્રાફિકથી ધમધમતા સર્કિટ હાઉસ રોડ ઉપર આજે એક જૂનું વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિકમાં અવરોધની સાથો સાથ થોડો સમય ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો, જવાબદાર તંત્રએ તાત્કાલિક ધોરણે વૃક્ષની ડાળીઓનો નિકાલ કરી રોડ પુન: ધમધમતો કર્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement