ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વાંકાનેર-મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રવિવારે રદ

02:58 PM Nov 13, 2025 IST | admin
Advertisement

ટેકનિકલ કારણોસર, 16 નવેમ્બર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોમાં ટ્રેન નંબર 79452 મોરબી-વાંકાનેર, ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર, ટ્રેન નંબર 79454 મોરબી-વાંકાનેર, ટ્રેન નંબર 79444 મોરબી-વાંકાનેર, ટ્રેન નંબર 79446 મોરબી-વાંકાનેર, ટ્રેન નંબર 79448 મોરબી-વાંકાનેર, ટ્રેન નંબર 79441 વાંકાનેર-મોરબી, ટ્રેન નંબર 79443 વાંકાનેર-મોરબી, ટ્રેન નંબર 79453 વાંકાનેર-મોરબી, ટ્રેન નંબર 79445 વાંકાનેર-મોરબી, ટ્રેન નંબર 79447 વાંકાનેર-મોરબી, ટ્રેન નંબર 79451 વાંકાનેર-મોરબીનો સમાવેશ થાય છે. રેલ યાત્રીઓને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી માટેwww. enquiry. indian rail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.

Advertisement

Tags :
gujarat newstrainWankaner-Morbi DEMU train
Advertisement
Next Article
Advertisement