For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાંકાનેર-મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રવિવારે રદ

12:38 PM Nov 21, 2025 IST | Bhumika
વાંકાનેર મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રવિવારે રદ

ટેકનિકલ કારણોસર, 23 નવેમ્બર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુમાં ટ્રેન નંબર 79452 મોરબી-વાંકાનેર, ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર, ટ્રેન નંબર 79454 મોરબી-વાંકાનેર, ટ્રેન નંબર 79444 મોરબી-વાંકાનેર, ટ્રેન નંબર 79446 મોરબી-વાંકાનેર, ટ્રેન નંબર 79448 મોરબી-વાંકાનેર, ટ્રેન નંબર 79441 વાંકાનેર-મોરબી, ટ્રેન નંબર 79443 વાંકાનેર-મોરબી, ટ્રેન નંબર 79453 વાંકાનેર-મોરબી, ટ્રેન નંબર 79445 વાંકાનેર-મોરબી, ટ્રેન નંબર 79447 વાંકાનેર-મોરબી, ટ્રેન નંબર 79451 વાંકાનેર-મોરબીનો સમાવેશ થાય છે.

Advertisement

રેલ યાત્રીઓને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી માટે www.enquiry. indianrail. gov.in ‘ પર જઈને અવલોકન કરે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement