For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આજી-ન્યારી ડેમ માર્ચ સુધીમાં છલોછલ ભરી દેવાશે, નર્મદાના નીર ઠાલવવાનું શરૂ

03:45 PM Jan 09, 2025 IST | Bhumika
આજી ન્યારી ડેમ માર્ચ સુધીમાં છલોછલ ભરી દેવાશે  નર્મદાના નીર ઠાલવવાનું શરૂ

રાજકોટ શહેરને 350 એમએલડી પીવાનું પાણી પૂરું પાડવા માટે આજી તેમજ ન્યારી ડેમ ભાદર અને નર્મદા નીર પાઇપલાઇન મારફતે લેવામાં આવે છે પરંતુ એપ્રિલ અને મે માસ દરમિયાન ભાદર યોજનામાં સપડાઉન હોય હાજી અને ન્યારી ડેમ ભરવા માટે પાણીની માંગ કરવામાં આવેલ જે અંતર્ગત બંને ડેમમાં પાણી ઠલવવામાં આવી રહ્યું છે અને માર્ચ સુધીમાં બંને ડેમ છેલ્લો છલ ભરી દેવા છે તેમ વોટર વર્કસ વિભાગમાંથી જાણવા મળેલ છે.
મહાનગરપાલિકાના વોટર વર્કાસ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ આજી અને ન્યારી ડેમ ટૂંક સમયમાં ડેડ વોટર સ્થિતિમાં આવી જવાનો હોય સરકાર પાસે સૌની યોજના અંતર્ગત નર્મદા નીરની માંગ કરવામાં આવેલ જે અંતર્ગત સૌની યોજના મારફતે મોરબીના મચ્છુ એક ડેમમાંથી પંપિંગ કરી શનિવારથી બંને ડેમમાં પાણી ઠલવવામાં આવી રહ્યું છે દર વર્ષે મેં માસ દરમિયાન નર્મદાની માગવામાં આવે છે.

Advertisement

પરંતુ આ વર્ષે નર્મદા કેનાલનું રીપેરીંગ કામ કરવાનું હોય મેં અને એપ્રિલ માસ દરમિયાન સતડાઉન કરવામાં આવશે જેના લીધે અગાઉથી પાણી આપવું ફરજિયાત હોય રાજકોટ ની જરૂૂરિયાત અને માગણી મુજબનું પાણી બંને ડેમમાં ઠલવવામાં આવી રહ્યું છે આજીડેમમાંથી દરરોજ 110 ml ડી તેમજ ન્યારી ડેમમાંથી 45 એમએલડી અને ભાદરમાંથી 20 ml ડી પાણી તથા પાઇપલાઇન મારફતે બાકીનું પાણી મેળવવામાં આવી રહ્યું છે.

ચોમાસા દરમિયાન આજી અને ન્યારી ડેમ થવા છતાં શહેરની દૈનિક જરૂૂરિયાતમાં સતત વધારો થતો હોય બંને ડેમ ની સપાટી ટૂંક સમયમાં ડેડ લેવલે આવી જવાની હોવાથી ગત મારશે સૌની યોજના નું પાણી સરકાર પાસે માગવામાં આવેલ જે માગણી સ્વીકારી રાજ્ય સરકારે નર્મદા નિર બંને ડેમમાં ફેલાવવાનું શરૂૂ કર્યું છે અને એક થી દોઢ માર્ક્સ સુધી પાણી તલવાર છે જેના લીધે માર્ચ મહિના માં બંને ડેમ પૂરેપૂરા ભરી દેવામાં આવશે જેના લીધે ચોમાસા સુધી પીવાના પાણીની સમસ્યા નહીં રહે તેમ ઓટો વર્ક વિભાગે જણાવ્યું હતું છતાં પાણીની જરૂૂરિયાત હશે તો ડાઉન બાદ વધુ નર્મદા નીર માગવામાં આવશે હાલ બંને ડેમમાં મોરબીના મચ્છુ ડેમમાંથી પંપિંગ કરી શનિવારથી પાણી ઠલવવાનું શરૂૂ કરવામાં આવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement