તાલુકા બાદ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના નવા સંગઠનની કવાયત હાથ ધરવામાં આવી
સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબી અટકણો બાદ જિલ્લા પ્રમુખ ને રીપીટ કરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પ્રમુખ નામ માટે થોડી એક વ્યક્તિ એક હોદો ભુલાઈ ગયો હતો તેને લઈને કાર્યકરો અને આગેવાનોમાં નારાજગી હતી પણ પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા તેમની કામગીરીને ધ્યાનમાં લઈને ફરી રીપીટ કરવામાં આવ્યા છે ત્યારે ગર્ત ટમઁમા ની અંદર એક વ્યક્તિ એક હોદાની ની ફોર્મ્યુલા ભુલાઈ ગઈ હતી અને અમુક આગેવાનોને અને તેના પરિવારને બબે હોદાઓ મળ્યા હતા ત્યારે આ વખતે નવા સંગઠનમાં એક વ્યક્તિને એક હોવાનો ઉમર ગુનાહીત પ્રવૃત્તિ સ્વચ્છ છબી કેરેટર સહીત નો કડક અમલવારી કરવામાં આવે તેવું જોવા મળી રહ્યું છે ત્યારે આગવી દિવસોમાં નવા સંગઠનની રચના મા પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા એક વ્યક્તિ એક હોદાનુ કડક પાલન કરવા માટેની તાકીદ કરવામાં આવી છે સગઠન રચનામા અમલ જોવા મળશે.
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે યુવા આગેવાન હિતેન્દ્રસિંહ ચૌહાણ ની સારી કામગીરી ને ધ્યાનમાં લઇ અને સંગઠનમાં સારી પકડને લઈને વિધાનસભા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કર્યો સભ્ય નોંધણી ના કામગીરી અવલ નંબર સુરેન્દ્રનગર જીલ્લા નો રેહત તેના લીધે તેમને ફરી રિપીટ પણ કરવામાં આવ્યા છે ત્યારે હિતેન્દ્રસિંહ ચૌહાણના જુના સંગઠનમાં એક વ્યક્તિ એક હોદો ભુલાઈ ગયો હતો અને અમુક આગેવાનોને તેના પરીવાર ને સંગઠનમાં બે હોદાઓ મળ્યા હતા તેના લીધે અમુક કાર્યકરોમાં પણ નારાજગી હતી ત્યારે આમ આ અને લીધે પ્રદેશ સંગઠન સુધી પણ તેની ચર્ચાઓ જાગી હતી ત્યારે આ વખતે નવા સંગઠનની અંદર એક વ્યક્તિ એક હોદાનું , 60 ની ઉમર ગુનાહીત પ્રવૃત્તિ સ્વચ્છ છબી કેરેટર ની કડક હાથે અમલવારી થાય તે માટે પ્રદેશ ભાજપ દ્વારા પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે.