એડવોકેટ અનિલ દેસાઇના માતુશ્રીનું અવસાન
મુળ જેતપુર અને હાલ રાજકોટ નિવાસી સ્વ. રમણીકલાલ અંબાવીદાસભાઈ દેસાઈના ધર્મપત્નિ શ્રીમતી કાંતાબેન રમણીકલાલ દેસાઈ (ઉ.વ. 98) તે શ્રી નલિનભાઈ (સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા), ડો. શ્રી કિશોરભાઈ (સિનિયર બાળરોગ નિષ્ણાંત), શ્રી દિલીપભાઈ (સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા) તથા શ્રી અનિલભાઈ (સીનિયર એડવોકેટ) તથા શ્રીમતી હંસાબેન એશ્વર્યકુમાર દાસના માતૃશ્રી તેમજ ધરતિ, ત્ઞિરવ, કૃતિ, ક્રિષ્ના, રાજન, કુરુંગી, મલયના દાદીમાં અને અવલોકીતા તથા દેવાંશીના નાનીમા તા. 15/04/2025, મંગળવાર તના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમના નિવાસ સ્થાન પંચનાથ પ્લોટ ખાતે રાજકોટના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, જાહેર જીવનના મોભીઓ, ડોક્ટરો, વકીલો, ઉઘ્યોગપતિઓ અને સમાજના શ્રેષ્ઠીઓએ સ્વ.ને પુષ્પાંજલી અર્પણ કરી શ્રઘ્ઘાસુમન અર્પણ કર્યા હતા.
સ્વ.ની અંતિમયાત્રામાં કિરીટભાઇ ગણાત્રા, રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડો.માધવભાઈ દવે, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, રાજકોટ નાગરીક સહકારી બેંકના પુર્વ ચેરમેન કલ્પકભાઈ મણીયાર, પુર્વ ધારાસભ્ય રમેશભાઈ રૂૂપાપરા, ગુજરાત મ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડના પુર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, દિનેશભાઈ બુવારીયા (ઈગલ ટ્રાવેલ્સ) વિરેન્દ્રસિંહ ઝાલા, પીયુષભાઈ મહેતા, રાજકોટ લોધીકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, કેતનભાઈ પટેલ, ડો. અમીતભાઈ હપાણી, ડો શ્યામભાઈ ગોહીલ, ડો. પ્રકાશભાઈ મોઢા, ડો. વિજયભાઈ નાગેચા, ડો. સંજયભાઈ ભટ, ડો. હિમાંશુભાઈ દેસાઈ, ડો તેજશભાઈ કરમટા, ડો વિજયભાઈ અમલાણી, ડો. અશોકભાઈ મહેતા, ડો. શીલ્પાબેન મહેતા તેમજ સીનીયર આર્કીટેક કિશોરભાઈ ત્રિવેદી, ચાર્ટટ એકાઉન્ટન્ટ કાર્તિકભાઈ પારેખ, તેમજ રાજકોટના સીનીયર એડવોકેટ લલીતસિંહ શાહી, તુલસીદાસભાઈ ગોંડલીયા, આર. એમ. વારોતરીયા, હેમેનભાઈ ઉદાણી, પ્રવિણભાઈ કોટેચા, મહર્ષીભાઈ પંડયા, હિંમતભાઈ સાયાણી, નલીનભાઈ પટેલ, સુરેશભાઈ દોશી, કિરીટભાઈ પાઠક, દિપકભાઈ ભીમાણી, કમલેશભાઈ શાહ, પીયુષભાઈ શાહ, દિલેશભાઈ શાહ, હરેશભાઈ દવે, કેતનભાઈ ગોસલીયા, હિમાંશુભાઈ પારેખ, અર્જુનભાઈ પટેલ, કિશોરભાઈ સખીયા, નિતેષભાઈ કથીરીયા, સી. એમ. દક્ષીણી, દિપકભાઈ અંતાણી, પથીકભાઈ દફતરી, રૂૂપરાજસિંહ પરમાર, પંચનાથ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા સ્વયંસેવકો સહીતના અગ્રણીઓ અંતિમયાત્રામાં ઉપસ્થિત રહી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. સદગતનું ઉઠમણું તા.17/04/2025 ને ગુરૂૂવાર સવારે 10 થી 11 અને પ્રાર્થનાસભા સવારે 11 થી 12 પારસ સોસાયટી કોમ્યુનિટી હોલ, નિર્મલા કોન્વેન્ટ સ્કુલ રોડ, રાજકોટ મુકામે રાખેલ છે. અનિલ આર. દેસાઈ (એડવોકેટ)મો.નં .:-98240 43789 .