For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેશોદમાં આપના કાર્યકરો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર

11:59 AM Oct 14, 2025 IST | Bhumika
કેશોદમાં આપના કાર્યકરો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર

આપના કાયેકરોએ સરદચોકમાં સાંજના પાંચ વાગ્યા બોટાદ ખાતે થયેલી ધટના ને લયને આજે આમ આદમી પાર્ટી જુનાગઢ બાદ કેશોદમાં પણ સાંજના પાંચ વાગ્યે કાયેકરો એ માથે કાળી પટ્ટી ધારણ કરી અને બોટાદ ની હળવતની ધટના ને લયને વિરોધ પ્રદર્શન કરી અને સુત્રોચ્ચાર કર્યા હતા આ કાયેકમમાં ગોવિંદભાઈ ડાંગર બાલુભાઇ પરમાર પ્રવિણ પટેલ જયભાઈ સહિત ના કાયેકરો આ કાયેકમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર: પ્રકાશ દવે-કેશોદ)

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement