ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાં આવાસ યોજનાના છઠ્ઠા માળની બાલ્કનીમાંથી પડી જતા યુવતીનું મોત

12:20 PM Oct 30, 2025 IST | admin
Advertisement

ભાવનગર શહેરના સુભાષનગર વીપી સોસાયટીમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઇ.વીગના છઠ્ઠા માળમાં રહેતા પરિવારમાં દિવાળી વેકેશનમાં સુરતથી મહેમાન આવેલા. જ્યાં મોડી રાત્રે જાનવીબેન રમેશભાઇ સગર છઠ્ઠા માળની બાલ્કની માંથી નીચે પટકાતા જાનવીબેન ઉ.વ.19 રહે. સુરત રામકૃર્પા સોસાયટી કાપોદ્રા 4 રસ્તાને સારવાર માટે ગંભીર હાલ તે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાંસારવાર દરમ્યાન તેણીનું મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Advertisement

Tags :
bhavnagarbhavnagar newsdeathgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement