વેરાવળના મંડોર ગામે પ્રભાસ પાટણનો યુવાન મૃત હાલતમાં મળ્યો
01:44 PM Sep 22, 2025 IST | Bhumika
પ્રથામિક તપાસમાં યુવક અકસ્માતે પાણીમાં પડી જતાં મૃત્યુ થયાનો અંદાજ
Advertisement
વેરાવળ તાલુકાનાં મંડોર ગામે આવેલ ગાગળીયા ઘુના નજીક યુવક નો મૃતદેહ મળી આવ્યો છે સ્થાનિકો એ પોલીસ ને જાણ કરતાં પ્રભાસ પાટણ પોલીસ સ્થળ પર પહોંચી..અને યુવક નો મૃતદેહ બહાર કાઢી પી.એમ અર્થે મોકલ્યો.
ઘટના સ્થળ નજીક થી મૃતક યુવક નું મોપેડ પણ મળી આવેલ છે મૃતક યુવક પ્રભાસ પાટણ નો દેવા ભીખુભાઇ કામળિયા હોવાનું સામે આવ્યું..મૃતક યુવક સોમનાથ મહાદેવ મંદિર ખાતે ફોટોગ્રાફી કરી પરિવાર નું ગુજરાન ચલાવતો..પ્રાથમિક તપાસમાં યુવક અકસ્માતે પાણી માં પડી જતાં મૃત્યુ થયું..હાલ પ્રભાસ પાટણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી.
Advertisement
Advertisement