પ્રભાસપાટણ સલાટવાડાના નાકે વર્ષો જૂની દુકાન ધરાશયી
01:21 PM Feb 17, 2025 IST | Bhumika
વહેલી સવારે ઘટના બનાતા જાનહાનિ ટળી
Advertisement
17-પ્રભાસપાટણ મા સલાટ નાકા ની બાજુમાં એક દુકાન આવેલી હતી જે ખુબજ જુની અને જર્જરિત હાલતમાં હતી આ દુકાન વહેલી સવારે ધરાશયી થયેલ અને દુકાન નુ કાટમાળ બેસી ગયેલ આ વિસ્તારમાં સતત લોકો ની અવર જવર હોય છે તેમજ અમુક લોકો ત્યાં બેઠા પણ હોય છે પરંતુ વહેલી સવારે ધટના બનતા રસ્તા ઉપર કોઈ નહતું અને કોઈ વ્યક્તિ બેઠેલ ન હતા જેથી કોઈ જાનહાનિ થયેલ નથી. (તસ્વીર દેવાભાઇ રાઠોડ)
Advertisement
Advertisement