રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોટડાસાંગાણીમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત સોમવારે પદયાત્રા

11:21 AM Oct 12, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

કોટડાસાંગાણીમાં ફરીયાદ સંકલન સમિતિની મીટીંગ મામલતદાર કચેરીમાં યોજવામાં આવેલ તેમાં તમામ ખાતાના કચેરીના વડાઓ ઉપસ્થિત થયેલ આ બેઠકમાં જુદી જુદી કચેરીના પ્રશ્નોને લગત તથા લોકોનું કામ કેમ ઝડપથી થાય તે અંગેનુ માર્ગદર્શન આપવામાં આવેલ હતુ આસિસ્ટન્ટ કલેકટર મહક જૈન (આઇએએસ)ના અધ્યક્ષ સ્થાનેથી જરૂૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ તમામ સરકારી કચેરીના અધિકારીઓ પોતે કઈ કઈ પ્રકારની સેવાઓને લગતી કામગીરી કરે છે તે અંગે વ્યક્તિગત રિવ્યુ પણ લેવામાં આવે છે આ ઉપરાંત હાલ વિકાસ સપ્તાહની કામગીરી બાબતે સપ્તાહ દરમિયાન કયા કયા કાર્યક્રમો યોજવામાં આવનાર છે તેમજ યોજાઇ રહ્યા છે તે અંગે સંબંધિત કચેરીના વડાને સૂચના આપવામાં આવી તા.14/10/2024ના રોજ 10:00 કલાકે સરદાર ચોક કોટડા સાંગાણી માં થઈ ફુલનાથ મંદિર સુધી એક ભવ્ય પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવેલ આ પદયાત્રામાં તાલુકાના આગેવાનો અને તાલુકાના દરેક ગામના સરપંચે અને તલાટી મંત્રીઓ અને તાલુકામા થી દરેક કચેરીના કર્મચારીઓ તેવો પણ ભાગ લે અને ને પદયાત્રાને સફળ બનાવે તેવી પણ સૂચના આપવામાં આવેલી આ મિટિંગમાં મામલતદાર જી બી જાડેજા અને તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા અને તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન ગોવીદ ભાઈ રાઠોર, પીઆઈ રાઠોડ, કોટડા સાંગાણી પીએસઆઇ સાપર નાકાઈ, આર.એન.બી પંચાયત ના કઈ પીજીવીસીએલ કોટડા સાંગાણી તથા શાપર ટીપીઓ તથા દરેક ખાતાના કર્મચારીઓ હાજર રહેલ તેમજ બપોરના (1)કલાકે સીએસસી કોટરા સાંગાણી ખાતે રોગી કલ્યાણ સમિતિની મીટીંગ બોલાવવામાં આવેલ હતી તેમજ આરોગ્ય વિશે ચર્ચા કરવામાં આવી હતી કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનની પણ તપાસણી કરવામાં આવી હતી.

Tags :
gujaratgujarat newsKotdasanganiKotdasangani news
Advertisement
Next Article
Advertisement