ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કાલથી અવકાશમાં ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરનો નજારો

04:37 PM Apr 12, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

આવતીકાલથી આઠ દિવસ દરમિયાન વહેલી સવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો નયનરમ્ય નજારો નરી આંખે અગાશી પરથી નિહાળી શકાશે.

રાત્રી દરમ્યાન અવારનવાર અનેક સ્ટારને આપણે અવકાશમાં ચાલતા જોયા હશે, જેને એક ખરતો તારો ગણ્યો હશે. પરંતુ તે હકીકતમાં જો ઓછી લાઈટ ધરવતો હોય તો તે માનવ નિર્મિત કોઈ ઉપગ્રહો પૈકીનો ઉપગ્રહ હોય અથવાતો વધુ ચળકત ધરવતો હોય તો તે અંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક (International Space Stuation - ISS) છે. જીહા.. અંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક કે જેને આપણે નારી આંખે રાત્રી દરમ્યાન અથવા વહેલી સવારે પસાર થતું નિહાળી શકીએ છીએ.

અંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક એ એક મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ છે જે પૃથ્વીથી લગભગ 400) કિમી ઊંચાઇએ અંતરિક્ષમાં કક્ષામાં પરિભ્રમણ કરે છે. જેનું નિર્માણ 1998માં શરૂૂ થયું હતું. પહેલી મોડયુલ ઝારિયા" રશિયાએ લોંચ કરી હતી. આજે તેમાં અમેરિકા (NASA), રશિયા (ROSCOSMOS), યુરોપિયન સ્પેસ એજન્સી (ESA), જાપાન (JAXA), કેનેડા (CSA) દેશોની ભાગીદારી છે. ઈંજજ પર વૈજ્ઞાનિકો અને અંતરિક્ષયાત્રીઓ અનેક પ્રકારના વૈજ્ઞાનિક પ્રયોગો કરે છે. ઈંજજ લંબાઈ: અંદાજે 109 મીટર, વજન: આશરે 420,000 કિલોગ્રામ, તે લગભગ 28,000 કિમી/કલાકે ફરતી રહે છે. પૃથ્વીનો એક ચક્કર લગાવતા લગભગ 90 મિનિટ સમય લાગે છે.

 

 

-------

 

Tags :
gujaratgujarat newsInternational Space CenterNASArajkot
Advertisement
Advertisement