For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લગ્નપ્રસંગમાં બંદૂકમાંથી હવામાં ભડાકાનો વીડિયો વાઈરલ

06:04 PM Feb 12, 2024 IST | Bhumika
લગ્નપ્રસંગમાં બંદૂકમાંથી હવામાં ભડાકાનો વીડિયો વાઈરલ

સૌરાષ્ટ્રમાં લગ્ન પ્રસંગમાં બંદુકમાંથી ફાયરિંગ કરવાનો જાણે ટ્રેન્ડ બની ગયો હોય તેમ અવાર-નવાર હવામાં ભડાકા કરતા હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજકોટ ગ્રામ્યનો વધુ એક વિડિયો વાયરલ થયો છે. જેમાં લગ્ન પ્રસંગમાં એક શખ્સ વરરાજાની બાજુમાં ઉભા રહી બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કરે છે. એટલું જ નહી હવામાં ભડાક કરી આ વિડિયો સેશિયલ મિડિયા ઉપર મુકવામાં આવ્યો હતો. આદિ નામના એકાઉન્ટ ઉપર મૂકેલો વિડીયો વાયરલ થતા પોલીસે જાહેરમાં હવામાં ફાયરિંગ કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement