For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગીરગઢડા-ઉના રોડ પર સિંહ પરિવારની લટાર

12:55 PM Dec 01, 2025 IST | Bhumika
ગીરગઢડા ઉના રોડ પર સિંહ પરિવારની લટાર

ગીરગઢડા-ઉના રોડ પર મોડી રાત્રે સિંહ પરિવારની શાહી લટાર જોવા મળી હતી. ઇન્ડિયન પેટ્રોલ પંપ નજીક એકસાથે નવ સિંહોનો પરિવાર રસ્તા પર આંટા ફેરા કરતા જોવા મળ્યો હતો. આ દૃશ્યો શિયાળાની ઠંડીમાં સૂમસામ રોડ પર સિંહ પ્રેમીઓ માટે અદભૂત અનુભવ હતો. આ ઘટના રાત્રિની છે. સિંહ પ્રેમી નદીમ ભાઈ બ્લોચે તેમના મોબાઈલમાં આ દૃશ્યો કેદ કર્યા હતા. પેટ્રોલ પંપના સંચાલકે પણ સિંહ પરિવાર નીકળ્યો હોવાની વાતને સમર્થન આપ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement