ઉપલેટાના લાઠ ગામે નદીના પૂરમાં તણાતા આધેડનું મોત
12:06 PM Aug 31, 2024 IST
|
admin
Advertisement
ઉપલેટા તાલુકાના લાઠ ગામે નદીમાં પૂર આવતા પરપ્રાંતીય મજૂર તણાયો હતો જે ભરૂૂચ જીલ્લાના આમોદ તાલુકાના ડોરા ગામનો રહેવાશી ઉદેસંગ સોમા રાઠોડ (ઉં.વ. 55) પૂરમાં તણાંતા ગામના જાગૃત સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમા દ્વારા ધારાસભ્ય અને મામલતદારને જાણ કરતા તમરિ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી બચાવ કામગીરી દરમિયાન મૃતક વ્યક્તિની લાશ મળી આવતા તેમને પી.એમ. અર્થે ઉપલેટા સિવીલ હોસ્પિટલ ખાતે મોકલાવેલ હતી. આ તકે તમરિ ની ટીમના ાતશ બી.કે.રાઠવા ની ટીમની ઉમદા કામગીરી રહી હતી.
Advertisement