રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ધોરાજીમાંથી 884 વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

12:17 PM Feb 12, 2024 IST | Bhumika
Advertisement

ધોરાજી તાલુકા પોલીસે ભાદર કાંઠા વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડી ને 884 બોટલ ઈંગ્લીશ દારૂૂનો જથ્થો ઝડપી પાડી ને એક શખ્સ ને ઝડપી પાડી ને ગૂનો નોંધી ને તપાસ હાથ ધરવામાં આવી છે
રાજકોટ રેન્જ આઇજી અશોક યાદવ તથા રાજકોટ ગ્રામીણ એસ.પી જયપાલસિંહ રાઠોડ, જેતપુર નાયબ પોલીસ અધિક્ષક ડોડીયા ઓ એ દારૂૂ અને જુગાર ની પ્રવુતિ નેસ્તનાબૂદ કરવા ની સુચનાઓ અન્વયે ધોરાજી તાલુકા પોલીસ મથક ના સવેલનસ સ્ટાફ પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે પીએસઆઇ ડી.રાખોલીયા સહિતના પોલીસ સ્ટાફે ભાદર નદી કાઢા વિસ્તારમાં દરોડા પાડી ને જાડી ઝાંખરા માં પડેલો તથા આરોપી પરબત સરમણ ના કબ્જા માંથી ઈંગ્લીશ દારૂૂનો જથ્થો 884 બોટલો નો જથ્થો સહિત રૂૂ 1લાખ 32 હજાર 600નો મુદ્દામાલ ઝડપી પાડી ને આરોપી પરબત સરમણ રબારી વિરૂૂધ્ધ ગૂનો નોંધી ને આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કેસ ની કાર્યવાહી માં ધોરાજી તાલુકા પોલીસ મથક ના પીએસઆઇ રાખોલીયા, પરબતભાઇ સામળા, દિવ્ય રાજ પઢીયાર, જગદીશભાઈ,ઈશીત ભાઈ માણાવદરીયા,ભવદિપ સિહ,કેવિન ભાઈ સહિત નો પોલીસ સ્ટાફ જોડાયો હતો.આ ગુના ની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

Advertisement

Tags :
dhorajiDhoraji newsgujaratgujarat newsliquor
Advertisement
Next Article
Advertisement