ભાવનગરના વડિયા ગામે ટાંકામાં નહાવા પડેલા શ્રમિકનું ડૂબવાથી મોત
12:53 PM Jul 02, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
ભાવનગરના સિહોર નજીકના વડીયા ગામે ટાંકામાં નાવા પડેલા શ્રમિકનું ડૂબવાથી મોત નીપજયું હતું.
પ્રાપ્ત થતી માહિતી મુજબ રાજસ્થાનના ચરૂૂ જિલ્લાના સાત્યુ ગામના વતની અને હાલ ભાવનગરના સિહોરના વડીયા ગામે આવેલી રોલિંગ મીલમાં મજુરી કામ કરતા લીલાધર ફુલારામ મેઘવાલ ઉ.વ.40 રોલિંગમીલના પાણીના ટાંકામાં નહાવા જતાં અકસ્માતે ડૂબી જતાં મોત થયું હતું. બનાવ અંગે સિહોર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
Next Article
Advertisement