રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કચ્છના મુંદ્રામાંથી 1.5 કરોડનો સોપારીનો જંગી જથ્થો કબજે

02:33 PM Feb 28, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ મુન્દ્રા કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા મુંબઈના એક અનૈતિક આયાતકારની ચોક્કસ બાતમી એકત્ર કરવામાં આવી હતી. જે માલના વર્ણનમાં ખોટી જાહેરાતનો આશરો લઈને સોપારીની ગેરકાયદેસર દાણચોરીમાં સંડોવાયેલ હતો. ઇન્ટેલિજન્સે વધુમાં સંકેત આપ્યો હતો કે માલ ઇન્ડોનેશિયાથી ક્ધટેનરમાં મુન્દ્રા પોર્ટ પર આવ્યો હતો. આ બાતમીના આધારે, જઈંઈંઇ, કસ્ટમ મુન્દ્રાના અધિકારીઓ દ્વારા નદમર બટુથ તરીકે જાહેર કરાયેલ આયાતી માલસામાનની તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન 27.81 ખઝત નઅયિભફ ગીતિંથ જેની ટેરિફ કિંમત અંદાજે રૂૂ. 1.5 કરોડ છે. તે આ ક્ધટેનરમાં ખોટી રીતે જાહેર કરાયેલા મળી આવ્યા હતા, જે કસ્ટમ્સ, મુન્દ્રા દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. વધુ વિગતો બહાર લાવવા અને દાણચોરીની કામગીરીમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓને ઓળખવા માટે વધુ તપાસ ચાલી રહી છે. સોપારીની આયાત 110% જેટલી ઊંચા ટેરિફ મૂલ્ય અને ડ્યુટી માળખાને આકર્ષે છે. તેનાથી બચવા માટે, અનૈતિક આયાતકારોએ સોપારીને ખોટી રીતે જાહેર કરીને આયાત કરવાની મોડસ અપનાવી છે.

કસ્ટમ્સ મુન્દ્રાએ તાજેતરના સમયમાં સોપારીની ગેરકાયદેસર રીતે દાણચોરી કરતી અનેક સિન્ડિકેટની સાંઠગાંઠનો પર્દાફાશ કર્યો છે. આ નાણાકીય વર્ષ દરમિયાન, ગેરકાયદેસર આયાતને રોકવાના સતત પ્રયાસોને પરિણામે 172.39 ખઝત ની ટેરિફ કિંમત રૂૂ.10.38 કરોડની હદ સુધી સોપારી ક્ધસાઇનમેન્ટ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન, લગભગ મુન્દ્રા ખાતે કસ્ટમ્સ દ્વારા શોધાયેલ કોમર્શિયલ ફ્રોડમાંથી રૂૂ. 1.5 કરોડની રિકવરી કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsKutchKutch newsMundramundra news
Advertisement
Next Article
Advertisement