For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પડધરીના ઉકરડા ગામે યુવતીએ બીમારીથી કંટાળી કર્યો આપઘાત

04:43 PM Jan 22, 2025 IST | Bhumika
પડધરીના ઉકરડા ગામે યુવતીએ બીમારીથી કંટાળી કર્યો આપઘાત

પડધરીના ઉકરડા ગામે પરીવાર સાથે ખેતમજુરી આવેલી યુવતીએ માનસીક બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ ખસેડવામા આવી હતી.
પડધરીના ઉકરડા ગામે પરીવાર સાથે ખેતમજુરી આવેલી પ્રવીણાબેન રાકેશભાઇ ધારવાડ નામની 18 વર્ષની યુવતીએ માનસીક બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવી હતી બીજા બનાવમા પડધરીના ન્યારા ખંભાળા ગામે રહેતી હીનાબેન અકરમભાઇ ઇછર નામની 3ર વર્ષની પરણીતાએ કોઇ અગમ્ય કારણસર ફીનાઇલ પી લેતા તેણીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી. ઉ5રોકત બંને બનાવ અંગે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement