For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલાવડના ભગત ખીજડિયા ગામની યુવતી બસ ડેપો પરથી ગુમ

11:42 AM Oct 30, 2025 IST | admin
કાલાવડના ભગત ખીજડિયા ગામની યુવતી બસ ડેપો પરથી ગુમ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભગત ખીજડીયા ગામમાં રહેતી ગૌરીબેન કાનજીભાઈ દેગડા નામની 27 વર્ષની યુવતી કે જે ધુતારપરથી કાલાવડ જતી એસટી બસ બેઠી હતી, અને ત્યાંથી એકાએક લાપત્તા બની ગઈ હતી.
તેણીના પરિવારજનો એ અનેક સ્થળે શોધખોળ કર્યા પછી પણ કોઈ પતો નહીં મળતાં આખરે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ગૂમ થનાર ના ભાઈ દિલીપભાઈ કાનજીભાઈ દેગડાએ ગુમ નોંધ કરાવી હતી, જેથી કાલાવડ ગ્રામ્ય પોલીસની તેણીને શોધી રહ્યા છે. ગૌરીબેન તેના કુટુંબી મામા મનસુખભાઈ ને ઘેર ઘુતાતપર પહોંચી હતી, જે એસટી બસમાં એકલી પરત નીકળી હતી, અને કાલાવડ પહોંચવાના બદલે ગુમ થઈ જતાં પરિવારજનોએ ગુમનોંધ કરાવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement