ગીરમાં 12 સિંહનો પરિવાર ટહેલવા નીકળ્યો
02:32 PM Jun 25, 2025 IST
|
Bhumika
Advertisement
તાજેતર માં ગીરગઢડા-ઉમેદપરા રોડ પર એકઅનોખું અદભૂત દ્રષ્ય જોવાં મળ્યું હતું રાત્રિના 11થી 11.30 વાગ્યાના સમયે બે સિંહણ અને તેમના 10 બાળકો સાથે રસ્તા પર લટાર મારતાં ફરતા નિકળ્યા હતાં. ગીરગઢડાના રહેવાસી દેવચરણ રાવલે કાર દ્વારા પસાર થતી વખતે આ અદ્ભુત દૃશ્યને મોબાઈલમાં કેદ કર્યું.
Advertisement
Next Article
Advertisement