માણાવદરમાં પ્રથમ નોરતે વરસાદ પડતા ખરીદી કરવા આવેલ લોકોની ભીડ જામી
11:49 AM Sep 23, 2025 IST | Bhumika
માણાવદરમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારીઓ થય છે આમ જનતા નવરાત્રીની ખરીદી કરવા ભીડ જામી છે ગરબા લેવા માં મહિલા ઓ ઉમટી પડી છે સુભ મુહર્ત માં ઘટ સ્થાપના માટે નવરાત્રી અનુષ્ઠાન માટે પૂજન અર્ચન સામગ્રી ધરાવતા લોકો ખરીદી કરવા ભીડ જોવા મળી છે ત્યારે સવારે 11.15 વાગ્યે વરસાદી વાતાવરણ એકદમ ઝાપટાં પડયા હતા ખરીદી કરવા ભીડ ઉમટી પણ તહેવાર નિમિત્તે જોએ તેવો કોય ટ્રાફિક ક્રાયવાહી નથી થાય જાહેર રોડ માં આડે ધડ રોડ ઉપર રેકડી વાહનો જોવા મળેલ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા લોક માંગ ઉઠવા પામી છે હજી તો પેહલા દિવસ સવાર માં આ હાલત ખરાબ છે તો નવરાત્રી માં સુ થશે? તેવી ચર્ચા પ્રજા કરે છે.
Advertisement
Advertisement