For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાવરકુંડલા નજીક કાર ચીરીને રેલીંગનું ગડર સોંસરવું નીકળી ગયું

11:42 AM Apr 15, 2025 IST | Bhumika
સાવરકુંડલા નજીક કાર ચીરીને રેલીંગનું ગડર સોંસરવું નીકળી ગયું

Advertisement

ગુજરાત મિરર, સાવરકુંડલા તા.15- સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામેથી પસાર થતો નેશનલ હાઈવે ઉપર ગઈકાલ ના 10:30 કલાકે સવારે ડ્રાઇવર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો સદ્ નસીબ કોઈ જાનહાની થયેલ નથી .. પરંતુ ગાડીના આગળના ભાગેથી રેલિંગ કાચ તોડીને પાછળના કાચેથી બહાર નીકળી ગયેલ હોય અને ગાડીને નુકસાન થયેલ પરંતુ અંદરથી મુસાફરી કરી રહેલ ચાર મુસાફરો સહી સલામત બહાર કાઢવામાં આવેલ પરંતુ નેશનલ હાઈવે ના અધિકારીઓની બેદરકારી સામે આવેલ છે અને હજી પણ આ રોડની સામેની સાઈડ બિલકુલ પ્રમાણમાં રેલિંગ છે જ નહીં.... માનવ જિંદગીનું મહત્વ આ અધિકારીઓ સમજે તો વધારે સારું... આ દ્રશ્ય દ્વારા કોઈ પણ માણસ ચકચકિત થઈ જાય તેવી હાલત આ અકસ્માત દ્વારા જોવા મળેલ છે આ રોડ ઉપર એક જ અઠવાડિયામાં ત્રણ ત્રણ અકસ્માત થયેલ છે સબનસીબે જાનહાની ટળે છે અને અધિકારીઓ આ બાબતે ગંભીરતા દાખલતા નથી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement