For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખોડિયારપરામાંથી 18 હજારનો દારૂ ભરેલી કાર રેઢી મળી

05:03 PM Oct 07, 2024 IST | Bhumika
ખોડિયારપરામાંથી 18 હજારનો દારૂ ભરેલી કાર રેઢી મળી
Advertisement

શહેરમાં થોરાલા પોલીસ મથકના સ્ટાફે બાતમીના આધારે આજી વસાહતમાં ખોડીયારપરા શેરી નં.8માંથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. પોલીસે કારમાંથી દારૂની બોટલ નં.36 (કિ.18000) મળી આવતા દારૂ અને કાર મળી કુલ રૂા.1.18 લાખનો મુદ્દામાલ કબ્જે ર્ક્યો હતો. જ્યારે કોઇ શખ્સ હાજર મળી ન આવતા પોલીસે કાર નંબરના આધારે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધર છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement