ભાવનગરમાં વેપારી સહિત 8 શખ્સો જુગાર રમતા ઝડપાયા
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એલ.સી.બી. પોલીસના સ્ટાફે પૂર્વ બાદ પીને આધારે મનોજ પરશોત્તમભાઇ ગુપ્તા ના પ્લોટ નંબર-1041/એ/1,થથશિવ કૃપાથથ, વિરભદ્દ અખાડાની સામે, આંબાવાડી,ભાવનગર રહેણાંક મકાને દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતાં આઠ શખ્સોને ઝડપી લીધા હતા.
રમતા ઝડપાયેલાઓ માં મનોજભાઇ પુરૂૂષોત્તમદાસ ગુપ્તા ઉ.વ.59 ધંધો-વેપાર રહે.પ્લોટ નંબર-1041/ એ/1,થથશિવ કૃપાથથ, વિરભદ્દ અખાડા ની સામે,આંબાવાડી,શૈલેષભાઇ શશીકાંતભાઇ વાઘાણી ઉ.વ.53 ધંધો-પ્રાયવેટ નોકરી રહે.પ્લોટ નંબર-42, કૃષ્ણ સોસાયટી, સરદારનગર, યશ કેતનભાઇ માવાણી ઉ.વ.27 ધંધો-પ્રાયવેટ નોકરી રહે.પ્લોટ નંબર-32/2, માનસ શાંતિ પ્રાઇમ,એરપોર્ટ રોડ, અંકિત ચંદુભાઇ ગુંદીગરા ઉ.વ.31 ધંધો-વેપાર રહે.પ્લોટ નંબર-1033/ આઇ, બંસરી, વિરભદ્દ અખાડાની સામે, આંબાવાડી,વિજયભાઇ બાબુભાઇ વેગડ ઉ.વ.39 ધંધો- પ્રાયવેટ નોકરી રહે.પ્લોટ નંબર-1543/બી, સ્વાશ્રય સોસાયટી, સુભાષનગર, જીજ્ઞેશભાઇ કાંતિલાલ અંધારીયા ઉ.વ.54 ધંધો-વેપાર રહે.પ્લોટ નંબર-87, ક્રિષ્ના ટાઉનશીપ, એરપોર્ટ રોડ, સુભાષનગર,મયુરભાઇ અરવિંદભાઇ રાવળ ઉ.વ.34 ધંધો- પ્રાયવેટ નોકરી રહે.રૂૂવાપરી મંદિર ડેલામાં, ભાવનગર હાલ-ફલેટ નંબર-પી-507, પાંચમા માળે, મુખ્યમંત્રી આવાસ યોજના, સુભાષનગર, અને કેયુર પ્રકાશભાઇ દાણી ઉ.વ.30 ધંધો- પ્રાયવેટ નોકરી રહે.ફલેટ નંબર-જી-03, પ્લોટ નંબર-1032, શાંતિકમલ, વિરભદ્દ અખાડાની સામે, આંબાવાડી નો સમાવેશ થાય છે.પોલીસે આ શખ્સો પાસેથી જુગારનું સાહિત્ય તથા રોકડ રૂૂ.52,800/-,મોબાઇલ ફોન-8 મળી કુલ રૂૂ.1,52,800/-નો મુદ્દામાલ કબજે કરેલ છે.દરોડાની આ કામગીરીમાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એ.આર.વાળા ના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. વી.વી.ધ્રાંગુ, એમ.જે.કુરેશી તથા સ્ટાફના અનિરૂૂધ્ધસિંહ ગોહિલ, એજાજખાન પઠાણ, જયદિપસિંહ રઘુભા, રાજેન્દ્દભાઇ બરબસીયા, અનિલભાઇ સોલંકી, વુમન પો.કો. જાગૃતિબેન કુંચાલા જોડાયા હતા.