For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિંગતેલ અને કપાસિયા તેલમાં ડબ્બે 70રૂા. સુધીનો વધારો

04:26 PM Sep 07, 2024 IST | Bhumika
સિંગતેલ અને કપાસિયા તેલમાં ડબ્બે 70રૂા  સુધીનો વધારો
Advertisement

સીંગ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. જેમાં તેલના ભાવમાં 2 દિવસમાં રૂૂપિયા 70નો વઘારો થયો છે. તેમજ સીંગતેલના ભાવમાં 2 દિવસમાં રૂૂપિયા 60નો વધારો થયો છે. પિલાણ ઓછું થતાં ભાવમાં વધારો નોંધાયો છે તેમ તેલના વેપારીઓ જણાવી રહ્યાં છે.

સીંગતેલના ડબ્બાનો ભાવ 2690 રૂૂપિયા છે. તેમજ કપાસિયા ડબ્બાનો ભાવ રૂૂપિયા 1740 થયો છે. જેમાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. તાજેતરમાં પડેલા વરસાદના કારણે મિલરોને કાચો માલ નહિ મળવાને કારણે પિલાણ ઘટ્યુ છે. જેમાં પિલાણ ઓછું થતાં ભાવમાં વધારો નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે મીલરોને કાચો માલ નહીં મળવાને કારણે મીલોમાં પિલાણ ઘટી જવા પામ્યુ હતુ. જેના કારણે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં છેલ્લા બે દિવસમાં 70થી 60 રૂૂપિયાનો વધારો થયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement