For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

61 કરોડની પઠાણી ઉઘરાણી શરૂ, વધુ 16 મિલકતોને લાગ્યા સીલ

06:00 PM Feb 03, 2024 IST | Bhumika
61 કરોડની પઠાણી ઉઘરાણી શરૂ  વધુ 16 મિલકતોને લાગ્યા સીલ

10 આસામીઓને જપ્તીની નોટિસ, 5 નળજોડાણ કટ, રૂા. 30.10 લાખની વસૂલાત

Advertisement

મનપાના વેરાવિભાગ દ્વારા 375 કરોડ પૈકી બાકી રહી ગયેલા 61 કરોડની ઉઘરાણી માટે કડક ઝુંબેશ હાથ ધરી આજે વધુ 16 મિલ્કત સીલ કરી 10ને જપ્તીની નોટીસ ફટકારી હતી. તેમજ પાંચ નળ જોડાણ કાપી રૂા. 30.10 લાખની વેરાવસુલાત કરી હતી.

મહાનગરપાલિકાના વેરાવિભાગની ટીમ દ્વયારા ગાંધીગ્રામમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.50,849, 150 ફુટ રોડ પર આવેલ 3-નળ કનેક્શન ક્પાત, નિધી એપાર્ટેમેન્ટમાં 2-નળ કનેક્શન ક્પાત, સંત કબીર રોડ પર આવેલ નપારૂૂલ કોમ્પ્લેક્ષથ ફર્સ્ટ ફ્લોર 104 સીલ, સંત કબીર રોડ પર આવેલ નપારૂૂલ કોમ્પ્લેક્ષથ સેક્ધડ ફ્લોર 218 સીલ, ભાવનગર રોડ પર આવેલ અનમોલ પાર્ક પ્લોટ નં-65 શોપ નં-2 સીલ, ભાવનગર રોડ પર આવેલ અનમોલ પાર્ક પ્લોટ નં-65 શોપ નં-3 સીલ, જવાહર રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.5.10 લાખ, ભક્તિનગર સ્ટેશન રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.71 લાખ, કીશનપરા ચોકમાં 1-યુનિટ સીલ, કેનાલ રોડ પર 1-યુનિટ સીલ કરી હતી.

Advertisement

મનપાના વેરાવિભાગ દ્વારા કાલાવાડ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.59,424 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.07 લાખ નાના મોવા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.97,531 રવીરાજ કોમ્પ્લેક્ષમા સેક્ધડ ફ્લોરમાં શોપ નં-302 સીલ 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટ સીલ ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.50,000નો ચેક આપેલ ક્રુષ્ણનગર મેઇન રોડ પર આવેલ 1યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.95,229 કોઠારીયા બાયપાસ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ અટિકા વિસ્તારમાં 1-યુનિટ સીલ ઢેબર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.00 લાખ કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.00 લાખનો ચેક આપેલ કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.2.33 લાખ કુલ 3,70,139 મિલ્કત ધારકોએ 314.06 કરોડ વેરો ભરેલ હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement