For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકામાં છ દી’માં 54 ઇંચ વરસાદ : 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

11:32 AM Jul 24, 2024 IST | admin
દ્વારકામાં છ દી’માં 54 ઇંચ વરસાદ   30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

દ્વારકાના દરિયામાં ભારે કરંટ વચ્ચે ગોમતીઘાટ ઉપર મોટામોજા ઉછળ્યા

Advertisement

દ્વારકામાં સતત ભારે વરસાદથી મુખ્ય માર્ગો ઉપર કેડ સમાં પાણી ભરાયેલા હતા. દ્વારકાનો નેશનલ હાઇવે ઇસ્કોન ગેટથી રબારી ગેટ સુધીનો રસ્તો બ્લોક થઈ ગયેલ. વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયેલ હાઈવે રોડની બદલે ફોર વ્હીલો સાકડી ગલીયોમાંથી કાઢવી પડેલ હતી. ત્રણ બત્તી ચોકથી લઈ રબારી ગેટ સુધીનો રસ્તે પણ કેળ સમાં પાણી રહ્યા હતા. બેંકો દુકાનો રેસ્ટોરન્ટ હોટલમાં પણ પાણી યથાવત રહ્યા છે. દ્વારકાના તમામ નિચાણ વાળા વિસ્તારોમાં ઘરોમાં કમળ સુધીના પાણીઓ ઘૂસી ગયેલ હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આગાઈ ને લઈ ને દ્વારકાના સમુદ્રમાં પણ ભારે કરંટ જોવા મળ્યો હતો ગોમતીઘાટ ઉપર મસ મોટા મોજા ઉછળી ધાટો ઉપર પાણી વહેતા થયા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement