આર કે વર્લ્ડ ટાવર સહિતની 3 મિલકત સીલ, 1.26 લાખની વસુલાત
મનપાના વેરા વિભાગ દ્વારા કોર્મોશિયલ બાકીદારો વિરોધ કડક કાર્યવાહી હાથ ધરી આજ રોજ આરકે વર્લ્ડ ટાવર સહિત ત્રણ મિલ્કત સીલ કરી 10 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ ઉપર રૂપિયા 1.26 લાખની વેરા વસુલાત કરી હતી.
વેરા વિભાગ દ્વારા માણીભદ્ર સ્ટીલ ની 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.63,556/-150 ફૂટ રીંગ રોડ પર આવેલ ‘આર.કે.વર્લ્ડ ટાવર’ ફોર્થ ફ્લોર ઓફીસ નં-405 ની સીલ મારેલ.(સીલ)150 ફૂટ રીંગ રોડ પર આવેલ ‘આર.કે.વર્લ્ડ ટાવર’ સિક્સ્થ ફ્લોર ઓફીસ નં-603 ની સીલ મારેલ.(સીલ)150 ફૂટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.51,891/-રૈયા રોડ પર આવેલ 7-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.40 લાખ. વી.પી રોડ પરા આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.85,000/-નો PDCચેક આપેલ હતો.
વેરા વિભાગ દ્વારા ટાગોર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.17 લાખ.સોની બજારમાં આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.50,330/- સોની બજારમાં આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.53,970/- ભક્તિ નગર સ્ટેશન પ્લોટ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.19 લાખ. ભક્તિનગર સ્ટેશન પ્લોટ મેઇન રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.5.24 લાખનો PDCચેક આપેલ. ન્યુ અલ્કા સોસાયટીમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.00 લાખ. 80 ફૂટ રોડ પર આવેલ શિવમ એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-7 ને સીલ મારેલ હતુ.