For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોહાણાપરા રઘુનાથજી આર્કેડમાં એક સાથે 21 ઓફિસ સીલ

05:52 PM Feb 13, 2024 IST | Bhumika
લોહાણાપરા રઘુનાથજી આર્કેડમાં એક સાથે 21 ઓફિસ સીલ

વેરા વિભાગનો સપાટો, 34 મિલકત સીલ, 13ને જપ્તીની નોટિસ, બે નળજોડાણ કપાયા, રૂા.32.67 લાખની વસુલાત

Advertisement

મનપાના વેરાવિભાગ દ્વારા 375 કરોડના લક્ષાંકમાં બાકી રહેતા 55 કરોડના મિલ્કતવેરા રકમ માટે આજે કડક ઝુંબેશ હાથ ધરી રઘુનાથજી આર્કેડમાં આવેલ 21 ઓફિસો એક સાથે સીલ કરી વધુ 34 આસામીઓની મિલ્કત સીલ કરી હતી. તેમજ 13 મિલ્કત ધારકોને જપ્તીની નોટીસ તથા બે નળ જોડાણ કાપી રૂા. 32.67 લાખની વેરાવસુલાત કરી હતી.

મનપાના વેરાવિભાગ દ્વારા જામનગર રોડ પર આવેલ શીવ શક્તિ હાઇડ્રોલિક પ્રેસ 4-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.57 લાખ. જામનગર રોડ પર આવેલ પ્રથમેશ માર્બલ ફળા; ગ્રેનેટી1-યુનિટ ની નોટીસ સામે રીકવરી રૂૂ.61,983/-, જામનગર રોડ પર આવેલ નવદુર્ગા મોટરસ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.61,983/-, 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.34 લાખ., પરાબજારમાં આવેલ નસ્વામીનારાયણ કોમ્પ્લેક્ષથમાં ફર્સ્ટ ફ્લોર શોપ નં-122 ને સીલ કરેલ. રણછોડનગરમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.60,000/-, પેડક રોડ મીરા પાર્કમાં શોપ નં-16 નોટીસ સામે રીકવરી રૂૂ.30,000/-, કુવાડવા મેઇન હાઇવે પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.97,000 ભક્તિનગર પ્લોટમાં શેરી નં-7માં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.11.00 લાખ, કોલેજવાડી એકતા એપાર્ટેમેન્ટમાં આવેલ ફોર્થ ફ્લોર- 401 નળ કનેક્શન ક્પાત કરી હતી.
મનપાના વેરાવિભાગ દ્વારા કોલેજવાડી નીલદિપમાં 1-નળ કનેક્શન ક્પાત, પંચનાથ પ્લોટમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.73 લાખ, યુનિ.રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.47,173/-, કાલાવાડ રોડ પર આવેલ નપંજાબી ઢાબાથ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.06 લાખ, રામ પાર્ક મેઇન રોડ પર આવેલ સાગર કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટે ફ્લોર શોપ નં-1 ને સીલ કરેલ, રામ પાર્ક મેઇન રોડ પર આવેલ સાગર કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટે ફ્લોર શોપ નં-2 ને સીલ કરેલ. રામ પાર્ક મેઇન રોડ પર આવેલ સાગર કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટે ફ્લોર શોપ નં-3 ને સીલ કરેલ. આજી ઓદ્યોગિક વિસ્તારમાં આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ. આજી ઓદ્યોગિક વિસ્તારમાં 2-યુનિટ સીલ કરેલ, અટીકા વિસ્તારમાં આવેલ યોગેશ્વર સોસાયટી શેરી નં-6 ખોડીયાર ફાર્મ સીલ કરેલ., કોઠારીયા રોડ પર આવેલ સરદાર ઇન્ડ એરીયામાં1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.95,000 ઢેબર રોડ પર આવેલ ડાયનેમિક મશીન ટુલસના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.83,100 ઢેબર રોડ પર આવેલ ઓક્સી એન્જી. 1-યુનિટ સીલ કરેલ ઢેબર રોડ પર આવેલ બાલચામુંડા ઇન્ડ 1-યુનિટ સીલ કરેલ દ્દ કુલ 3,73,986 મિલ્કત ધારકોએ રૂૂ.320.31 કરોડ વેરો ભર્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement