For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ 21 પોલીસ કર્મીઓને મળી બઢતી

11:33 AM Mar 04, 2024 IST | Bhumika
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ 21 પોલીસ કર્મીઓને મળી બઢતી

Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા, દ્વારકા, ભાણવડ, સાયબર ક્રાઇમ, સલાયા વિગેરે સ્થળોએ ફરજ બજાવતા 14 અના. પોલીસ કોન્સ્ટેબલને અના. પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકેની બઢતી અંગેનો હુકમ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે અન્ય એક ઓર્ડરમાં આર્મ. પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જુદા જુદા સાત વિભાગના કર્મચારીઓને આર્મ. હેડ કોન્સ્ટેબલ તરીકેના પ્રમોશન આપવામાં આવ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement