For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બટકી ગયેલા બસપોર્ટની 11 સહિત 20 દુકાનો સીલ

05:10 PM Mar 05, 2024 IST | admin
બટકી ગયેલા બસપોર્ટની 11 સહિત 20 દુકાનો સીલ
  • રહેણાકમાં સપાટો, 10 નળ જોડાણ કપાયા, 10ને જપ્તીની નોટિસ, સ્થળ ઉપર રૂા. 34.45 લાખની વસૂલાત

મનપાના વેરાવિભાગ દ્ારા આજે રિકવરી ઝુંબેશ અંતર્ગત બસપોર્ટની એક સાથે 11 દુકાનો સહિત 20ને સીલ માર્યા હતાં તેમજ રહેણાકના 10 નળ જોડાણ કાપી 10ને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ ઉપર રૂા. 34.45 લાખની સુલાત કરી હતી. વેરાવિભાગે કુવાડવા રોડ પર આવેલ શિવ રજની પાર્ક માં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.45,000, કુવાડવા રોડ પર આવેલ જય ગુરુદેવ પાર્કમાં 1-યુનિટ ની નોટિસ સામે રિકવરી રૂૂ.35,000, સંત કબીર રોડ પર આવેલ પારૂૂલ કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર-104 ને સિલ કરેલ, સંત કબીર રોડ પર આવેલ પારૂૂલ કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર-110 નાબાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.56,685, સંત કબીર રોડ પર આવેલ પારૂૂલ કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર-111 નાબાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.59,001, ઢેબર રોડ પર આવેલ એસ.ટી.બસ પોર્ટ થર્ડ ફ્લોર શોપ નં-11 સીલ મારેલ, ઢેબર રોડ પર આવેલ એસ.ટી.બસ પોર્ટ થર્ડ ફ્લોર શોપ નં-10 સીલ મારેલ, ઢેબર રોડ પર આવેલ એસ.ટી.બસ પોર્ટ થર્ડ ફ્લોર શોપ નં-9 સીલ મારેલ, સોની બજાર બાલાજી ચેમ્બરસફર્સ્ટ ફ્લોર શોપ નં-105 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.73,000, ેઢેબર રોડ પર આવેલ એસ.ટી.બસ પોર્ટ થર્ડ ફ્લોર શોપ નં-4 સીલ મારેલ, ઢેબર રોડ પર આવેલ એસ.ટી.બસ પોર્ટ થર્ડ ફ્લોર શોપ નં-7 સીલ મારેલ હતું, ઢેબર રોડ પર આવેલ એસ.ટી.બસ પોર્ટ થર્ડ ફ્લોર શોપ નં-8 સીલ મારેલ, ઢેબર રોડ પર આવેલ એસ.ટી.બસ પોર્ટ થર્ડ ફ્લોર શોપ નં-12 સીલ મારેલ, ઢેબર રોડ પર આવેલ એસ.ટી.બસ પોર્ટ થર્ડ ફ્લોર શોપ નં-13 સીલ મારેલ, ઢેબર રોડ પર આવેલ એસ.ટી.બસ પોર્ટ થર્ડ ફ્લોર શોપ નં-14 સીલ મારેલ, ઢેબર રોડ પર આવેલ એસ.ટી.બસ પોર્ટ થર્ડ ફ્લોર શોપ નં-25 સહિત બટ્કી ગયેલ નવા બસ્ટેન્ડમાં 11 મિલ્કતને મનપા દ્વારા સીલ મારેલ હતું.

Advertisement

વેરાવિભાગ દ્વારા આજે મવડી વિસ્તારમાં શાલીભદ્ર એવેન્યુમાં 10-નળ કનેક્શન કપાત, 40 ફૂટ રોડ પર આવેલ શિવમ એપાર્ટમેન્ટ શોપ નં-5 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.55,820, સમ્રાટ ઈન્ડ એરિયામાં 1-યુનિટને નોટિસ આપેલ, ગોકુલનગરમાં 1-યુનિટને નોટીસ આપેલ, કોઠારીયા રોડ પર આવેલસોમનાથ ઈન્ડ એરિયા માં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.80,280, કોઠારીયા રોડ પર આવેલ મહાદેવ ઈન્ડ એરિયામાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.90,136, ઢેબર રોડ પર આવેલ કામનાથ પોલીફીકટ્સના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂૂ.1.35 લાખ, ઢેબર રોડ પર આવેલ ઓમ રુબ્બેર પ્રોડ્યુકટના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1..09 લાખ કુલ 3,81,369, મિલ્કત ધારકોએ 334.13 કરોડ વેરો ભરેલ હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement