સોમનાથમાં પોલીસ પર પથ્થર મારો કરનારા 13 ઝડપાયા
01:28 PM Nov 12, 2025 IST | admin
તમામ આરોપીઓ ને ઘટના સ્થળે લઈ જઈ સરઘસ કાઢ્યું..સરકારી જમીન પર દરગાહ ના ડીમોલેશન સમયે પોલીસ પર હુમલો કરેલ હતો.ઘટના માં 02 પોલીસ ઘાયલ થયેલ. પોલીસે 17 નામજોગ સહિત 100 જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરેલ.રાત્રી દરમિયાન વિસ્તારમાં કોમ્બીનગ હાથ ધરી 13 આરોપીઓ ને દબોચી લીધેલ.હાલ પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..અન્ય વધુ આરોપીઓ ને ઝડપી પાડવા કવાયત.
Advertisement
Advertisement