ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટના છાત્રોની 10 ફિલ્મે ચંબલ ફેસ્ટિવલ-8માં ધૂમ મચાવી

06:04 PM Feb 04, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજકોટના યુવાનો દરેક ક્ષેત્રમાં પોતાનુ કૌવત દાખવી રહ્યા છે. જેમાં ખેલકુદથી લઇને અભિયનક્ષેત્રમાં પણ પોતાની પ્રતિભાના ઓજસ પાથરી રહ્યા છે. તાજેતરમાં જ રાજસ્થાનના કોટામાં ચંબલ ફેસ્ટિવલમાં રાજકોટની સ્કાય એનિમેશન ઇન્સ્ટીટ્યુટના છાત્રો દ્વારા બનાવેલ શોર્ટ ફિલ્મોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં બે ફિલ્મોએ એવોર્ડ જીત્યા હતા.

‘ગુજરાત મિરર’ કાર્યલયની મુલાકાતે આવેલા વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતે કે, દરેક ફિલ્મ સમાજને એક સંદેશો આપતી ફિલ્મ છે. અમારી 10 ફિલ્મ સિલેકટ થઇ હતી. જેમાં એક ફિલ્મ સાઉથ આફ્રિકાના લોકોની સંસ્કૃતી પર બનેલી હતી. જેમાં ગીર સોમનાથના જબુસર ગામમાં વસવાટ કરતા લોકોની મુલાકાત લઇ અને ફિલ્મ બનાવી હતી અને અન્ય ફિલ્મમાં અનસાઇડ વોર્ડ ફિકચર હતી જે પિતા અને પુત્રીના સંબંધોને મજબુત કરતી શોર્ટ ફિલ્મ હતી. જે એવોર્ડ વિનર રહી હતી.

ચિંબલ ફિલ્મ ફેસ્ટિવલ સીઝન 8,2025 માં રાજકોટ ગુજરાત ના સ્કાય એનિમેશન ઈન્સ્ટીટ્યૂટ ના વિધાર્થીઓ એ ભાગ લીધો હતો.

જે એક ઇન્ટરનેશનઅલ ફિલ્મ ફેસ્ટિવલ છે જેમાં 2025 માં ટોટલ 1104 ફિલ્મ સબમિટ હતા જેમાં ટોટલ 93 દેશ પર થી આવેલા હતા. જેમાં નોમિનેશન માં ટોટલ 225 મૂવી સિલેકટ હતા. સ્કાય એનિમેશન ઈન્સ્ટીટ્યૂટ પર થી ટોટલ 10 મૂવી સબમિટ થયેલા હતા જેમાં થી 10 મૂવી નોમિનેશન માં સિલેક્ટ થયેલા હતા જેમાં થી 2 મૂવી ને (આફ્રો ઇન્ડીઅનડસ અને unsaid વર્ડ) ને એવોર્ડ મડેલો હતો જેમાં 18 ગ્રાફિક એન્ડ 3D વર્ક નોમિનેશન માં આવેલા હતા એન્ડ 4 ગ્રાફિક એન્ડ 3D વર્ક ને એવોર્ડ મડેલ નોમિનેટેડ શોર્ટ ફિલ્મમાં આફ્રો ઇન્ડિયન- જેનીલ પંડયા, ચોઇસ ઇસ yours હિમાંશુ ઠુમ્મર, એહસાસ-શોભિત બડગઇયા, હરફર્સ્ટ હીરો-ધ્રૂવ ગોસ્વામી, ipc સેકશન420- હિમાંશુ ગોસ્વામી, સાઇલેન્ટ બોન્ડ-કૈવલ્ય જાની, the last call શોભિત બડગઇયા, lent ribellion હર્ષ સિનોજીયા,unsaid word ધ્રૂવી ટોલીયા, be you મહેક જોશી તેમજ ગ્રાફિક એન્ડ 3d design વર્કમાં પરાગ ચૌહાણની background and ભપ્રોપ્સ, કુંજલ કાપડિયાનીmatte paintin,દિવ્યેશ ગઢીયાની 3d background an પ્રોપ્સ, ડેનિશ વૈષ્ણવ best character design વિજેતા થઇ હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement