For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વ્હાઇટ હાઉસમાં ઇસ્ટર એગ રોલની શાનદાર ઉજવણી

12:13 PM Apr 02, 2024 IST | Bhumika
વ્હાઇટ હાઉસમાં ઇસ્ટર એગ રોલની શાનદાર ઉજવણી

વિશ્વભરમાં ઇસ્ટરની શાનદાર ઉજવણી કરવામાં આવી. અમેરિકાના વ્હાઇટ હાઉસમાં ઇસ્ટર એગ રોલની ઉજવણીનો નજારો જોવા મળી રહ્યો છે. વ્હાઇટ હાઉસના દક્ષિણ લોન વિસ્તારમાં વાર્ષિક ઇસ્ટર એગ રોલ દરમ્યાન પ્રમુખ જો બાઇડેન વ્હિસલ વગાડતા નજરે પડે છે. અન્ય તસવીરમાં અમેરિકન પ્રમુખ બાળકનું અભિવાદન ઝીલી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement