For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

G-7 સમિટમાં વિશ્ર્વભરના નેતાઓનો જમાવડો

11:57 AM Jun 15, 2024 IST | admin
g 7 સમિટમાં વિશ્ર્વભરના નેતાઓનો જમાવડો

ઇટલીમાં ૠ-7 સમિટ ચાલી રહી છે. આતંકવાદ, ગ્રીન ઉર્જા સહિતના વિવિધ મુદ્દાઓ ઉપર ગણમાન્ય નેતાઓ ચર્ચા કરી રહ્યાં છે. ત્યારે તસવીરોમાં સમિટની અંદરની વિશેષ ઝલક બતાવવામાં આવી છે. જેમાં યુ.એસ.પ્રમુખ જો બિડેન અને પોપ ફ્રાન્સિસની મુલાકાત, ઇટાલીના વડાપ્રધાન જયોર્જિયા મેલોની સાથે વાર્તાલાપ કરતા જાપાનના વડાપ્રધન ફયુમિયો કિશિદા અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલ, ફ્રાન્સના પ્રમુખનું મેક્રોનનું સ્વાગત કરતા મેલોની, તથા દ્વિપક્ષીય બેઠકમાં વ્યસ્ત અમેરિકા-યુકેનના પ્રમુખ સહિતના તસવીરમાં નજરે પડે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement