For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફિશિંગ સીઝનના પ્રારંભે બોટમાં "ગૌરીશંકરના કંકૂથાપા”

12:39 PM Aug 08, 2024 IST | Bhumika
ફિશિંગ સીઝનના પ્રારંભે બોટમાં  ગૌરીશંકરના કંકૂથાપા”
Advertisement

માછીમારી માટે બોટ દરિયામાં ઉતારતા પહેલા પરંપરાગત રીતે ખાસ પૂજા અને દીકરીઓના હાથે કંકુથાપા કરવામાં આવે છે. આવી જ પરંપરાના તસવીરોમાં વેરાવળમાં શુભ મુહૂર્ત સાથે ઘરની વહુ દીકરીઓના હાથે શુકનના કંકૂથાપાની વિધિ જોવા મળે છે. દરિયાદેવના ખોબે રમવા જતા પહેલા આ પરંપરાની દરિયા સાથે માનવીનું અતૂટ બંધન માનવામાં આવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement