For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગેંગવોરના કારણે હૈતીમાં વિસ્થાપિત જીવન જીવવા લોકો મજબૂર

01:01 PM May 04, 2024 IST | Bhumika
ગેંગવોરના કારણે હૈતીમાં વિસ્થાપિત જીવન જીવવા લોકો મજબૂર
Advertisement

આફ્રિકન દેશ હૈતીમાં કુદરતી અને માનવસર્જિત આફતોને કાયમી સીલસીલો જારી રહે છે રાજકીય હિંસાઓ અને ભૂખમરાના કારણે ત્યાંના નાગરીકો નર્કથી બદત્તર જીવન જીવી રહ્યાં છે ગેંગ હિંસાના કારણે લોકો ઘર છોડીને વિસ્થાપિત જીવન જીવવા મજબૂર બની ગયા છે. આવા લોકોના સામાનની પણ ચોરી થાય છે. શેલ્ટર હોમમાં મોટી સંખ્યામાં લોકો આશરો લઈ રહ્યાં છે, ચોતરફ અંધાધૂંધીનો માહોલ છવાયેલો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement