For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેન્યામાં પૂરના કારણે ભારે તબાહી, જનજીવન ખોરવાયું

12:29 PM Apr 26, 2024 IST | Bhumika
કેન્યામાં પૂરના કારણે ભારે તબાહી  જનજીવન ખોરવાયું

કેન્યામાં પૂરના કારણે તબાહી મચી ગઇ છે. હજારો પરિવારો ઘર છોડવા માટે મજબૂર બની ગયા છે. અનેક ઘરો નાશ પામ્યા છે. ભારે નુકસાન પણ થયું છે. નાના-નાના ગામોમાં લોકો ઘરવખરી બચાવવા માટે ઝઝૂમી રહ્યાં છે. ચોતરફ ઘસમસતો પાણીનો પ્રવાહ નજરે પડે છે. જીવનજરૂરી ચીજ-વસ્તુઓની પણ ભારે અછત પ્રર્વતી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement