For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પિતાએ મોબાઇલમાં રિલ્સ જોવાની ના પાડતા પુત્રીનો ફાંસો ખાઇ આપઘાત

05:01 PM Apr 09, 2024 IST | Bhumika
પિતાએ મોબાઇલમાં રિલ્સ જોવાની ના પાડતા પુત્રીનો ફાંસો ખાઇ આપઘાત

હળવદના નવા દેવળીયા ગામે પિતાએ મોબાઈલમાં વિડીયો જોવાની ના પાડી ઠપકો આપતા સગીરાને લાગી આવતા ગળેફાંસો ખાઈ આપધાત કરી લીધો હોવાની માહિતી મળી છે તો બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોબાઈલ સમાજ માટે ઉપયોગી છે પરંતુ મોબાઈલની લત લાગી જવી એ સમાજ માટે અતિ ખરાબ દુષણ છે. નાના બાળકોથી માંડીને નવયુવાનો મોબાઈલને એક સેક્ધડ પણ રેઢો મુકતા નથી તો કોઈ મોબાઈલ અંગે કઈ બોલે તો મનમાં લાગી આવતા અકલ્પનીય પગલું ભરતા પણ અચકાતા નથી તેવો જ એક કિસ્સો પ્રકાસમાં આવ્યો છે જેમાં હળવદના નવા દેવળીયા ગામે ભરતભાઈ મગનભાઈ પટેલની વાડી એ રેહતા કમલેશભાઈ કંચનભાઈ નાયકે તેની દીકરી કિંજલને મોબાઈલમાં વિડીયો જોવાની ના પાડો ઠપકો આપતા મનમાં લાગી આવતા વાડીમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement