રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બેલ્ઝિયમમાં EU કૃષિ મંત્રીઓની બેઠક સ્થળે ખેડૂતોનો હંગામો

01:00 PM Mar 28, 2024 IST | Bhumika
Advertisement

ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઇને બેલ્ઝિયમમાં ભારે વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. બ્રસેલ્સમાં ઇયુ કૃષિ મંત્રીઓની બેઠક દરમ્યાન બેઠક સ્થળે વિદેશી આયાત અને પર્યાવરણીય બાબતોને લઇને ખેડૂતોએ આગ લગાડીને ઉગ્ર વિરોધ કર્યો હતો. લાંબા સમયથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. છતાંય યોગ્ય નિર્ણય ન લેવાતા ખેડૂતોએ આક્રમકતા વધારી છે. યુરોપના અન્ય દેશોમાં પણ ખેડુત આંદોલન દિન-પ્રતિદિન ઉગ્ર બનતું જાય છે.

Advertisement

Tags :
BelgiumworldWorld News
Advertisement
Next Article
Advertisement