રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જેમ્સ કેમરુનની ‘અવતાર-3’ ફરી બોક્સ ઓફિસમાં ધૂમ મચાવશે

02:03 PM Dec 08, 2023 IST | Sejal barot
Advertisement

જેમ્સ કેમરુનની ફિલ્મ અવતારના બંને પાર્ટ સુપરહિટ સાબિત થયા હતા હવે જેમ્સ કેમરુન તેમની ફ્રેન્ચાઈઝી અવતાર નો ત્રીજો ભાગ લાવી રહ્યં છે. મીડિઅય રિઓપરત અનુસાર ફિલ્મ નું શૂટિંગ પૂરું થઇ ગયું છે અને હવે ફિલ્મ નું પોસ્ટ પ્રોડક્શન કામ ચાલી રહ્યું છે. હવે જેમ્સ કેમરુન એ ફિલ્મની રિલીઝને લઈને માહિતી શેર કરી છે.
તાજેતરની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફિલ્મ નિર્માતા જેમ્સ કેમરુને પુષ્ટિ કરી કે તે હજુ પણ તેની 19 ડિસેમ્બર, 2025ની રિલીઝ તારીખને પહોંચી વળવા માટેના ટ્રેક પર છે.જ્યારે તેમને અવતારની આગામી સિક્વલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પુષ્ટિ આપી, અમે અત્યારે બે વર્ષના પોસ્ટ-પ્રોડક્શનમાં ખૂબ વ્યસ્ત છીએ.તેથી, આ ક્રિસમસ 2025 હશે. અવતાર 3 ની રિલીઝ ની પુષ્ટિ કરવાની સાથે સાથે, કેમરુને એમ પણ કહ્યું કે આગામી સિક્વલનું નિર્માણ ન્યુઝીલેન્ડમાં ચાલુ રહેશે.તેમણે જણાવ્યું કે, તે અહીંના અર્થતંત્રમાં ઘણું લાવે છે, તેમણે કહ્યું. તે દેશને સાંસ્કૃતિક રીતે ઘણી પ્રતિષ્ઠા લાવે છે, અને તે ઘણા યુવાનો માટે વિશ્વ મંચ પર સશક્ત અનુભવવાની તક છે. અમે તે અહીં કરી શકીએ છીએ.

Advertisement

Tags :
againboxJames Cameron's 'Avatar 3'OfficeTheto hit
Advertisement
Next Article
Advertisement